આપણી ખબર: રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત, ક્યાં પડશે કેટલો વરસાદ?, જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jul 2021 08:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં ભારે વરસાદની (rain) શક્યતા (possibility) નહિવત. આવતીકાલથી મેઘરાજાનું ઓછું થશે જોર. ગુજરાત યુનિવર્સિટીના BA અંગ્રેજીના પેપર બાબતે પરીક્ષા નિયામકને સવાલ કરતાં તેઓ અકળાયા. કલ્પેન વોરાએ કહ્યું આ પેપર સેટેરની ભૂલ છે. જામકંડોરણા (Jamkandora) પાસે બાઇક અને કાર (Bike, Car) વચ્ચે (Accident) અકસ્માત. 3 લોકોના મોત થયા.