અસ્મિતા વિશેષ: જાંબાઝ

Continues below advertisement

પોરબંદરના દરિયા કિનારેથી આ કાફલો અરબી સમુદ્રમાંથી થઈને જખૌના દરિયે જવા રવાના થયો. આ શિપથી દરિયાઈ સીમા સુરક્ષિત છે. આ દરિયામા કરવામાં આવશે સ્પીડ બોટનું રિહર્સલ. માછીમારોને બચાવવા કામગીરી પણ કરાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram