અસ્મિતા વિશેષઃ ક્યારે થઇશું આબાદ?

અસ્મિતા વિશેષમાં વાત કોરોનાના કારણે બેહાલ બનેલા ધંધાર્થીઓની.હોટલ અને રેસ્ટોરંટ માલિકોની.નાની મોટી દુકાનથી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા વેપારીઓની.કારણ કે પહેલા કડક લોકડાઉન અને ત્યાર બાદ આંશીક લોકડાઉનના કરંટે અનેક ધંધાર્થીઓની કમર તોડી નાખી છે..ખર્ચો વધારે છે અને કોરોનાના કારણે કમાણીને જાણે કાટ લાગ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola