અસ્મિતા વિશેષઃ મોત બાદ રઝળપાટ

અસ્મિતા વિશેષમાં વાત કાળ બનીને કહેર વરસાવતા કોરોનાની જેની બીજી લહેર ઘાતક સાબીત થઈને હાહાકાર મચાવી રહી છે. ટપોટપ લોકો મોતને ભેટી રહ્યા છે અને મોતના આજ તાંડવ વચ્ચે લોકોના મૃતદેહ રઝળી રહ્યા છે. નથી મળતી જગ્યા તો જૂની કબરોને ખોદીને કોરોનાથી મોતને ભેટેલા લોકોને દફનાવાઈ રહ્યા છે અને સ્મશાન ગૃહોમાં જ્યાં જગ્યા મળે ત્યાં અંતિમ સંસ્કાર કરાઈ રહ્યા છે.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola