અસ્મિતા વિશેષ: PM મોદીનું ડ્રીમ

Continues below advertisement

ગાંધીનગરમાં આધુનિક રેલ્વે સ્ટેશન (Railway Station) તૈયાર કરાયું છે. આ સ્ટેશન પર ફાઇવ સ્ટાર હોટેલ (hotel) પણ બનાવાઇ છે. અહી હોટેલ અને સ્ટેશનનું અનોખુ મોડેલ (unique model) બનાવાયું છે. 7400 મીટરમાં હોટેલ પથરાઈ છે. 790 કરોડના ખર્ચે બની છે હોટેલ. હોટેલમાં તમામ સુવિધાઓ સજ્જ કારાઇ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram