સમાચાર શતક: પ્રધાનમંત્રી આજે ગુજરાતમાં 3 પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન, જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થયાનો WHO એ કર્યો દાવો. વેપાર અને ઉદ્યોગ ફરી શરૂ થતાં કોરોના કેસ વધ્યા. મૂંબઈમાં વરસાદી માહોલ. સૌરાષ્ટ્ર અને કચ્છમાં દિવસ ભારે વરસાદની આગાહી કરાઇ. પ્રધાનમંત્રી (Prime Minister) આજે 3 પ્રોજેક્ટનું (projects) કરશે (inaugurate) ઉદ્ઘાટન.
Continues below advertisement