અસ્મિતા વિશેષઃ ઘેડનું દર્દ
Continues below advertisement
ઘેડ પંથકમાં વરસાદે ચારેય કોરથી વિનાશ સર્જ્યો છે. આ વિસ્તાર વરસાદથી પાણી પાણી થયો છે. વરસાદી પાણીએ વિસ્તારને ચારેય કોરથી ઘેરી લીધો છે. અનેક ગામો જળમગ્ન થઈ ગયા છે.
Continues below advertisement