ફટાફટઃ કેજરીવાલને મળ્યાના 19 દિવસ બાદ અભિનેતા સોનુ સુદના ઘરે ITના દરોડા, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
અભિનેતા સોનુ સુદના ઘરે આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. તેમની ઓફિસ સહિત છ સ્થળો પર આઈટી વિભાગે તપાસ હાથ ધરી છે.એકાઉન્ટ બુકમાં ગરબડ થઈ હોવાના કારણે ટીમ તેમના સ્થળે ત્રાટકી છે.
Continues below advertisement