અસ્મિતા વિશેષઃ રૂપિયાનું ઝાડ
અસ્મિતા વિશેષમાં વાત એક એવા વૃક્ષની જેને લાલ સોનું કહેવાય છે.આજે વાત એક એવા ઝાડની જેને રૂપિયાનું ઝાડ કહેવાય છે.એક એવું વૃક્ષ જે 25 વર્ષમાં તમને કરોડપતિ નહીં પણ અબજોપતિ બનાવી દેશે.એક એવું વૃક્ષ જેની કિંમત હજારોમાં નહીં પણ લાખોમાં છે.આખરે ગુજરાતમાં ક્યાં ઉગ્યા છે રૂપિયાના ઝાડ તે આજે અમે આપને બતાવીશું.