થર્ટી ફર્સ્ટની રાત્રે અમદાવાદના વસ્ત્રાલમાં ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદના વસ્ત્રાલમાં મારૂતિ સિક્યોરીટી કંપનીની ઓફિસમાં હત્યા થઇ હતી.  મારૂતિ સિક્યોરિટીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતો જશવંત રાજપૂત રાત્રીના સમયે ઓફિસ પર આવ્યો  ત્યારે હાજર અર્પણ પાંડે અને સુનિલસિંહ ઠાકુર નામના શખ્સો સાથે પૈસાના મુદ્દે બોલાચાલી થઈ  હતી. બાદમાં અર્પણ પાંડેએ પોતાની લાયસંસવાળી રિવોલ્વરમાંથી જશવંત રાજપૂત પર છ રાઉંડ ફાયરિંગ કર્યું હતું. તો અર્પણના સાગરિત સુનિલસિંહે ગળાના ભાગે તિક્ષણ હથિયારથી હુમલો કર્યો હતો. ફાયરિંગની ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી અર્પણ પાંડેને મૃતક જશવંત પાસેથી 1 લાખ 80 હજાર રૂપિયા લેવાના હતા

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram