અસ્મિતા વિશેષઃ સાચું ધન
અસ્મિતા વિશેષમાં આજે વાત ગોધનની. વિશ્નની જનેતા ગાયની. કહેવાતું આવ્યું છે કે ગાયનું રક્ષણ કરો તો ગાય તમારૂ રક્ષણ કરે અને આ વાત અંજારના એક નાના એવા ગામમાં સાચી સાબીત થઈ છે. ગોવાળ અને ગાયની એવી જોડી જેની ચર્ચા ચારેકોર છે.આમ તો ગોવાળ ગાયને રસ્તો ભટકવા ના દે પણ અહીં ગોવાળની રખેવાળ બની છે ગાય. જે એ હાંકલ.એક હુંકારે અડીખમ બનીને ઉભી રહે છે