અસ્મિતા વિશેષઃ સોમનાથનો સુવર્ણયુગ
સોમનાથ મંદીરના વૈભવશાળી ઈતિહાસનું ફરી એકવાર પુનરાવર્તન થવા જઈ રહ્યું છે. ઈતિહાસમાં તમે જે સાંભળ્યુ હતું તે પ્રમાણે જ સોનાથી સજ્જ હતું સોમનાથ મંદિર. સોમનાથ મંદિરનું નવુ સ્વરૂપ જે સામે આવ્યું છે તેને જોઈ તમે પણ દંગ રહી જશે.