અમદાવાદઃ નકલી પોલીસ બનીને માસ્કના નામે રોકડી કરતા બે આરોપીઓની કરાઇ ધરપકડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદમાં ખાખી પહેરી રોફ જમાવતી નકલી પોલીસ અસલી પોલીસના હાથે ઝડપાઇ હતી. કારંજ પોલીસે બે નકલી પોલીસની ધરપકડ કરી હતી. નકલી પોલીસ બનેલા બે યુવકો માસ્કના નામે રૂપિયા ઉઘરાવતા હતા