અસ્મિતા વિશેષઃ દુનિયાભરમાં ગમતીલું ગુજરાત
Continues below advertisement
વિકસતા ગુજરાતે પ્રવાસનમાં આગવું સ્થાન મેળવ્યું છે. અહીંયા દેશ વિદેશના પ્રવાસીઓ ધામા નાખી રહ્યા છે. ગુજરાતનું પ્રવાસન ઉદ્યોગ સોળે કળાએ ખીલી રહ્યું છે. વિશ્વભરમાં ગુજરાતના પ્રવાસન સ્થળોની ચર્ચા છે.
Continues below advertisement