અસ્મિતા વિશેષઃટેસ્ટિંગનો ટેસ્ટ
Continues below advertisement
સરકારે સંક્રમણ અટકાવવા માટે ટેસ્ટિંગ ફરજિયાત કર્યું છે. એબીપી અસ્મિતાની ટીમે જ્યારે અલગ અલગ બોર્ડર જઈને જોયું તો કોઈ પણ પ્રકારનું મુસાફરોનું ચેકિંગ કરવામાં આવતું નથી.
Continues below advertisement