સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણમાં વધારો, ખાનગી હોસ્પિટલમાં વધ્યા દર્દીઓ,જુઓ વીડિયો
Continues below advertisement
સૌરાષ્ટ્ર(Saurashtra)માં ગુરુવારે નવા 420 પોઝિટીવ કેસ નોંધાયા છે.રાજકોટ શહેરમાં 179 અને ગ્રામ્યમાં નવા 44 કેસ નોંધાયા છે.રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી ગઈ છે.
Continues below advertisement
Tags :
Gujarati News Covid-19 Gujarat Saurashtra ABP ASMITA Corona Virus Corona Infection Corona Case Testing Guideline COVID-19