અસ્મિતા વિશેષ: આ લાઈનનો અંત ક્યારે ?

Continues below advertisement

કોરોનાના કારણે મ્ર્ત્યુ પામનાર લોકોના પરિવારજનોને સહાય આપવાની શરૂઆત સરકારે કરી છે. પરંતુ આ વળતર મેળવવા માટે લોકોને ધક્કા ખાવા પડી રહયા  છે. સરકારે જાહેરાત તો કરી પરંતુ સુવિધાના અભાવે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ પરિસ્થિતિમાં લોકોને લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram