Kutch ના અંજાર વેલ્સપન કંપની સામે આવેલ ATMના ચોકીદારની હત્યા, જુઓ વીડિયો
03 Feb 2021 04:42 PM (IST)
કચ્છના અંજાર વેલ્સપન કંપની સામે આવેલ ATMના ચોકીદારની હત્યા કરવામાં આવી હતી. લૂંટના ઇરાદે ચોકીદારની હત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
Sponsored Links by Taboola