રાજ્યના ખેડૂતો માટે આવ્યા માઠા સમાચાર, વરસાદને લઇને હવામાન વિભાગે શું કરી આગાહી?
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. સારા વરસાદ માટે લોકોએ હજુ વધુ રાહ જોવી પડશે કારણ કે રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદની ખાસ સંભાવના નથી. હવમાન વિભાગે આગાહી કરી છે કે, 5, 6 અને 7 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તો 8 અને 9 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદની પડી શકે છે
Tags :
Farmers Rainfall Forecast Weather Department ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV