રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, ક્યારે ખાબકશે કમોસમી વરસાદ?
Continues below advertisement
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો પારો ઉચકાયો છે. એવામાં આવતીકાલે ઉત્તર ગુજરાત અને કચ્છમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બુધવારથી રાજ્યમાં ઠંડીનો પારો ગગડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
Continues below advertisement