Sabarkantha | પ્રાંતિજ શહેરના ખખડધજ રસ્તાઓથી કંટાળ્યા સ્થાનિકો અને પછી.... જુઓ આ વીડિયો
Continues below advertisement
Sabarkantha | પ્રાંતિજ શહેરમાંથી પસાર થતો રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે. જેના કારણ સ્થાનિકો કંટાળ્યા છે. વારંવાર તંત્રને રજુઆત કરાઈ હોવા છતા સમારકામ કરવામાં આવ્યું નથી.
Continues below advertisement