Porbandar | મધદરિયે ખલાસીને થઈ ઈજા અને પછી કોસ્ટગાર્ડે કરી આવી રીતે મદદ.. જુઓ વીડિયોમાં
પોરબંદરમાં મધદરિયે એક ફિશીંગ બોટે કોસ્ટગાર્ડની મદદ માંગી હતી. મધદરિયે ખલાસીને માથાના ભાગે ઈજા પહોંચતા કોસ્ટગાર્ડની મદદ માંગવામાં આવી હતી. કોસ્ટગાર્ડે તાત્કાલિક પહોંચીને વ્યક્તિનો જીવ બચાવ્યો હતો.