Banaskantha: કોરોના સંક્રમણ વધતા ડીસામાં કેટલા દિવસનું સ્વયંભૂ કરાયું લોકડાઉન ? જુઓ વીડિયો

કોરોના સંક્રમણ વધતા બનાસકાંઠા (Banaskantha)ના ડીસામાં આજથી 10 દિવસનું સ્વયંભૂ લોકડાઉન (Lockdown)કરવા આવ્યું છે. અગાઉ પણ 4 દિવસ માટે લોકડાઉન અપાયું હતું. વેપારીઓ અને પાલિકાના સંયુક્ત નિર્ણય બાદ 10 દિવસ સંપૂર્ણ બજારો રહેશે બંધ. કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરાઈ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola