બનાસકાંઠામાં તબીબો અને દર્દીઓ સંગીતના તાલે ઝુમ્યા
Continues below advertisement
બનાસકાંઠાના (banaskatha) ડીસામાં (deesa) દર્દીઓને તણાવ મુક્ત કરવા માટે તબીબોએ સંગીતનું (music) માધ્યમ અપનાવ્યું હતું. જી.જી.માળી કોવિડ સેંટરમાં (G.G.MALI Covid center)તબીબોએ કોરોના (corona) દર્દીઓને સારવાર સાથે મનોરંજન પૂરું પાડ્યું હતું. તબીબોની સાથે દર્દીઓ પણ ડાંસ (dance) અને ગરબા (garba)ના તાલે ઝુમ્યા હતા.
Continues below advertisement