ફટાફટઃ સુરતની ડિસ્ટ્રીક્ટ બેન્કમાં ધોળા દિવસે લૂંટ, સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલ

Continues below advertisement

બારડોલીની સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કની શાખામાં બંદૂકની અણીએ ધોળા દિવસે લૂંટ ચલાવાઈ હતી. બેન્કના છ કર્મચારીઓને બંધક બનાવીને 10 લાખથી વધુની લૂંટ આચરવામાં આવી છે. સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram