Banaskantha Accident | દિયોદરમાં ડમ્પર અને બાઈક ચાલક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એકનું મોત

Banaskantha | દિયોદરમાં અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. જેતડા ત્રણ રસ્તા પાસે ડમ્પર અને બાઈક ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત થયું છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola