Banaskantha Accident | ઝેરી રસાયણ ભરેલું ટેન્કર પલટાઈ જતા સર્જાયો અકસ્માત, જુઓ વીડિયો
Continues below advertisement
Banaskantha Accident | સુઈગામના ઝઝામ રોડ પર ટેન્કર પલટી ખાઈ જાતા અકસ્માત સર્જાયો છે. લુધિયાણા જતા આ ટેન્કરમાં ઝેરી રસાયણ ભરેલું હતું. ઝેરી રસાયણ હોવાથી તે માનવ અને પશુઓ માટે પણ હાનિકારક છે.
Continues below advertisement