Banaskantha BJP | ભાજપને મોટો ઝટકો, યુવા મોરચાના પ્રમુખ 50 કાર્યકરો સાથે જોડાયા કોંગ્રેસમાં
abp asmita
Updated at:
16 Mar 2024 09:47 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBanaskantha | લોકસભાની ચૂંટણી પહેલા બનાસકાંઠામાં ભાજપને મોટો ઝટકો વાગ્યો છે. અમીરગઢના ભાજપ યુવા મોરચાના પ્રકાશભાઈ દેસાઈ 50 કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. ધારાસભ્ય કાંતિ ખરાડીએ તમામને પાર્ટીમાં આવકાર્યા હતા.