Banaskantha: પાલનપુરમાં દારૂડીયા પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ સસ્પેન્ડ
બનાસકાંઠાના પાલનપુરમાં નશાની હાલતમાં પોલીસનો વિડિયો વાયરલ થવાના માલે કાર્યવાહી કરવામાં આવી હતી. નશામાં ધૂત કોસ્ટેંબલ નરેંદ્રસિંહને સસ્પેંડ કરવામાં આવ્યો છે. નશામાં ધૂત આ શખ્સ જિલ્લા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા હોવાનું બહાર આવ્યું છે. ગોબરી રોડ વિસ્તારમાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતાં નરેંદ્રસિંહ દારૂના નશામાં જાહેર માર્ગ પર લથડિયા ખાતાં જોવા મળ્યો હતો.