પાટીદારોને પોતાની પાર્ટીમાં જોડવાને લઇને અરવિંદ કેજરીવાલે શું આપ્યું નિવેદન?

Continues below advertisement
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ભાજપ-કૉંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. ત્યારે શું છે આમ આદમી પાર્ટીની રણનીતિ ? ત્યારે જુઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે EXCLUSIVE ઇન્ટરવ્યૂ
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram