બનાસકાંઠાઃ બનાસડેરી વારાણસીમાં પશુપાલકોના લાભ માટે પ્લાન્ટની કરશે સ્થાપના
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Sep 2021 01:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠા(Banaskantha)ની બનાસડેરી વારાણસીમાં પ્લાન્ટની સ્થાપના કરશે. પશુપાલકોના લાભ માટે બનાસડેરી આ પ્લાન્ટ સ્થાપશે. શંકર ચૌધરીએ વારાણસીમાં સંભવિત પ્લાન્ટની મુલાકાત કરી છે.