Banaskantha: મહિલા TDOને આપી ધમકી આપતા ભાજપના નેતાએ કહ્યુ- તમે મારું શું કરી લેશો'
સુઇગામ તાલુકા પંચાયતના પ્રમુખ અને TDOની કથિત ઓડિયો કલીપ વાયરલ થઈ હતી. TDO કાજલ આબલિયા અને ભાજપ નેતા અને તાલુકા પંચાયતના પ્રમુખ મેવાભાઈ કલાલની ઓડિયો કલીપ વાયરલ થઇ હતી. તાલુકા પંચાયત પ્રમુખે TDOને ધમકી આપતા હોવાનો આરોપ લાગ્યો હતો.