Banaskantha: ત્રણ મહિના પહેલા બનાવાયેલ ડીસાના મુખ્યમાર્ગ પર ઉખડ્યો ભ્રષ્ટાચારનો ડામર,જુઓ વીડિયો

બનાસકાંઠા(Banaskantha)ના ડીસામાં મુખ્યમાર્ગ પર ડામર ઉખડ્યો છે. લાખો રૂપિયાના ખર્ચે 3 મહિના પહેલા જ બન્યો છે.રોડ પર ડામર ઉખડી જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ બનતી વખતે હલકી ગુણવત્તા વાળું કામ થતુ હોવાની ફરિયાદ પણ તંત્રને કરી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola