Ahmedabad: રોગચાળો વકર્યો, કયા કયા કેસોમાં કેટલો થયો વધારો?,જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં રોગચાળો વધ્યો છે. શહેરમાં ઝાડા ઊલટીના કેસમાં આઠ ગણો વધારો થયો છે. કમળાના કેસમાં પાંચ ગણો અને ટાઈફોઈડના કેસમાં બમણો વધારો નોંધાયો છે. જો સાવચેતી નહીં રાખવામાં આવે તો રોગચાળો વધુ વકરે તેવી સંભાવના છે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Monsoon Gujarat News Hospital Municipal Corporation Epidemic Patient Treatment Malaria Typhoid ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates ABP Asmita Live