બનાસકાંઠાઃ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ ફરી નિયમોના ઉડાડ્યા ધજાગરા, જુઓ વીડિયો
ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ફરી ઘોડે ચડ્યા હતા. ડીસાના ઢુંવા ખાતે રોડના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ફરી એકવાર ઘોડે ચઢ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.