બનાસકાંઠા:ઈકબાલગઢ દૂધ મંડળીમાં લાખોની ઉચાપત, જાણભેદુ જ નીકળ્યો આરોપી
Continues below advertisement
બનાસકાંઠામાં આવેલી ઈકબાલગઢ દૂધ મંડળીમાં 34.81 લાખની ઉચાપત કરાઇ છે. મંડળીના મંત્રી વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ તપાસ શરૂ કરાઇ છે.
Continues below advertisement