ફટાફટ:રાજ્યમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ વધ્યો,શું છે મ્યુકરમાઈકોસિસની સ્થિતિ?
Continues below advertisement
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona)ના 3 હજારથી વધુ દર્દીઓ સાજા થતા રિકવરી(Recovery) રેટ 90.07 ટકા થયો છે. લાંબા વિરામ પછી રાજ્યમાં 50 કરતા ઓછા મોત થયા છે. અમદાવાદમાં દૈનિક કેસમાં ઘટાડો નોંધાયો છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના વધુ 11 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Vadodara ABP ASMITA Death Corona State Patient Reduction Admission Sayaji Hospital Recovery Mucormycosis Daily Case Ta Recovery Rate