પર્યુષણનો આજથી પ્રારંભ, 10 સપ્ટેબરે સાવંત્સરીનું પર્વ, જુઓ ગુજરાતી ન્યૂઝ

પર્યુષણનો આજથી પ્રારંભ થયો છે. એક તરફ શ્રવણ મહિનો છે તો બીજી તરફ દેરાસરમાં લોકો જોવા મળી રહ્યા છે. 10 સપ્ટેબરે સાવંત્સરીનું પર્વ ઉજવાશે. જે બાદ ગણેશોત્સવની ધૂમ જોવા મળશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola