બનાસકાંઠાઃ શિપુ જળાશયની પાઈપલાઈનને લઈને ખેડૂતોનો વિરોધ, શું લગાવ્યા આરોપ?
abp asmita
Updated at:
10 Dec 2021 02:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠામાં શિપુ જળાશયની પાઈપલાઈનને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ખેડૂતો પાઈપલાઈનને કામને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. વળતર ન મળતા અને તાલુકા દીઠ અલગ અલગ ભાવ અંગે રોષ જોવા મળી રહ્યો છે.