બનાસકાંઠાઃ આ ગામમાં પિતાએ એક વર્ષની માસૂમને ફેંકી કુવામાં, બાળકીનો થયો આબાદ બચાવ

Continues below advertisement

બનાસકાંઠા(Banaskantha)ના પાલનપુરના ધાણધા(Dhandha) ગામે પિતાએ માસુમ પુત્રીને કુવામાં ફેંકી દીધાની ઘટના બની છે. પત્ની રિસાઈને પિયર ચાલી જતા ઉશ્કેરાટમાં આવી જઈ પતિએ માસૂમને કુવા ફેંકી દીધી હતી. જો કે સદનસીબે બાળકીનો બચાવ થયો છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram