સાબરકાંઠાઃ ઈડર તાલુકાના ખેડૂતોએ ગાંધીનગર અને દિલ્હી સુધી કરી લેખિત રજુઆત, શું લગાવ્યા આરોપ?

Continues below advertisement

સાબરકાંઠા( Sabarkantha )ના ઈડર તાલુકાના ખેડૂતો(Farmers)એ ગાંધીનગર અને દિલ્હી સુધી લેખિતમાં રજુઆત કરી છે. આ રજુઆત કરવાનું કારણ પાક ધિરાણમાં મળતા પાક ડિબેટના નાણા છે.  ખેડૂતોએ આરોપ લગાવ્યો કે, રાજ્ય સરકાર રિબેટ નથી મળ્યું. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram