બનાસકાંઠાઃ વિદ્યાર્થીને મુંબઈની કોલેજમાં એડમિશન અપાવવાના બહાને આચરી છેતરપિંડી
Continues below advertisement
બનાસકાંઠા(Banaskantha)ના વાવમાં એક વિદ્યાર્થીને મુંબઈની મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને 51 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. આ અંગે પોલીસે કોલેજના ડીન સહિતના લોકોની અટકાયત કરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Student Mumbai Gujarat News Fraud Banaskantha College Admission ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live