બનાસકાંઠા: ગેનીબેન ઠાકરે વ્યાજબી ભાવની દુકાનોમાંથી ઓફલાઈન અનાજ આપવાની કરી માંગ
Continues below advertisement
MLAગેનીબેન ઠાકોરે વ્યાજબી ભાવની દૂકાનોમાંથી ઓફલાઇન અનાજ આપવાની બનાસકાંઠા કલેક્ટર સમક્ષ માગ કરી છે. દુકાનદારો કાર્ડધારકોનો અંગુઠો સ્કેન કરે છે અને એક જ બાયોમેટ્રિક સિસ્ટમાં તમામના અંગુઠા સ્કેન થાય છે એવામાં આ પદ્ધતિના કારણે કોરોનાનું સંક્રમણ વધી શકે છે. તહેવારો આવતા હોવાથી કોરોના સંક્રમણ અટકે અને તમામને અનાજ મળે.
Continues below advertisement