રાજકોટમાં બુધવારી બજાર બંધ રાખવાના નિર્ણય સામે પાથરણા ધારકોનો વિરોધ, જુઓ વીડિયો
રાજકોટ બુધવારી બજાર બંધ રાખવાના RMCના નિર્ણયને લઈ પાથરણા ધારકોએ વિરોધ નોંધાવ્યો છે. RMC ઓફીસ બહાર રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો હતો. પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. કોરોના સંક્રમણને કારણે બુધવારી બજાર બંધ રાખવામાં આવી છે.