બનાસકાંઠાઃ વહેલી સવારથી ખાબકી રહ્યો છે ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશી
Continues below advertisement
બનાસકાંઠાના ડિસામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા બે કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાયા છે. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Continues below advertisement