રાજ્યમાં બીજી ઈનિંગમાં વરસાદે કર્યા ડેમો ઓવરફ્લો, કેટલા ડેમ છે હાઈએલર્ટ પર?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Sep 2021 08:27 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં બીજી ઈનિંગમાં વરસેલા વરસાદના કારણે તમામ ડેમોમાં નવા નીરની આવક થઈ છે. જેના કારણે ડેમનોની જળસપાટીમાં પણ વધારો થયો છે. જેા કારણે રાજ્યના 14 ડેમ હાઈએલર્ટ પર છે.