Banaskantha: વાસણ ગામે દીપડાનો આંતક, બે લોકો પર કર્યો જીવલેણ હુમલો Watch Video
Banaskantha: વાસણ ગામે દીપડાનો આંતક, બે લોકો પર કર્યો જીવલેણ હુમલો Watch Video
બનાસકાંઠાના પાલનપુર તાલુકાના વાસણ ગામે દીપડાનો આતંક સામે આવ્યો છે.. અહીંયાના વાસણ ગામમાં દીપડાએ બે લોકો પર હુમલો કર્યો હતો..અહીંયા દીપડાએ બે લોકો પર હુમલો કર્યો હતો.. દીપડાના હુમલાથી ઘાયલ લોકોને સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યા છે.. આ ઘટનાને લઈને આજુબાજુના વિસ્તારોમાં પણ ડર જોવા મળી રહ્યો છે... વન વિભાગે તાત્કાલિક એક્શન લઈને દીપડાને પાંજરે પુરો હતો.. આ ઘટના બાદ આસપાસના વિસ્તારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે..