બનાસકાંઠાઃ વડીયા ગામમાં ઓરડા બનાવવાની બાંહેધરી મળતા ખોલાયા તાળા, જુઓ ગુજરાતી ન્યૂઝ
બનાસકાંઠાના કાંકરેજના વડીયા ગામમાં ગતરોજ વાલીઓએ તાળા બંધી કરી હતી. એવામાં હવે ઓરડા બનાવવાની બાંહેધરી મળતા તાળા ખોલવામાં આવ્યા છે. અનેક વખત રજુઆત કરી છતા નિવેડો ન આવતા વાલીઓએ તાળાબંધી કરી દીધી હતી.