બનાસકાંઠાઃ પાલનપુરની ખાનગી ડિવાઇન ટચ શાળામાંથી ગણિતનું પેપર થયું હતુ વાયરલ
બનાસકાંઠામાં ધોરણ 10ના પેપર લીકકાંડમાં ડિવાઇન ટચ સ્કલનું નામ સામે આવ્યું છે. બનાસકાંઠાઃ પાલનપુરની ખાનગી ડિવાઇન ટચ શાળામાંથી ગણિતનું પેપર વાયરલ થયું હતુ. શિક્ષણ વિભાગની તપાસમાં આ ખુલાસો થયો હતો.