બનાસકાંઠા: થરાદ પાસે મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું, એકની ધરપકડ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
બનાસકાંઠાના થરાદ પાસે મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે. ખોળા ચેક પોસ્ટ પાસે 24 ગ્રામ ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરાઈ છે. રાજસ્થાનના અમ્રત દેવાસિની અટકાયત કરાઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. કારમાં ડ્રગ્સ લઈને આવી રહ્યો હતો શખ્સ.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Police Gujarat News Banaskantha ABP News Tharad State Detention ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication Mephedron Drugs ABP ABMS Asmita Gujarati News